ક્ષેપકોના વિકોચન (Ventricular diastole) દરમિયાન:

  • A
    ત્રિદલ અને દ્વિદલ વાલ્વ બંધ થાય છે.
  • B
    આશરે $30$ ટકા રુધિરનું ક્ષેપકોમાંથી મહાધમનીમાં વહન થાય છે.
  • C
    અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થાય છે.
  • D
    ક્ષેપકોનું દબાણ ઘટે છે.

Explore More

Similar Questions

અર્ધચંદ્રાકાર વાલ્વ (semilunar valve) બંધ થવા અને $AV$ વાલ્વ બંધ થવા વચ્ચેનો સમયગાળો કેટલો છે ($; s$ માં)?

હૃદયચક્ર (Cardiac cycle) અને હૃદયનું આઉટપુટ (Cardiac output) વ્યાખ્યાયિત કરો.

સામાન્ય પુખ્ત હૃદયમાં રુધિરનું અંતિમ ડાયસ્ટોલિક કદ $(EDV)$ કેટલું હોય છે ($,ml$ માં)?

હૃદયચક્રમાં કર્ણકનું સંકોચન (Atrial systole) . . . . . . સમય માટે ચાલે છે.

$70$ ધબકારા/મિનિટ અને $55 \ mL$ સ્ટ્રોક વોલ્યુમ ધરાવતી વ્યક્તિના કાર્ડિયાક આઉટપુટની ગણતરી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo