શ્વસન લયબદ્ધતા કેન્દ્રની બાજુમાં આવેલું રસાયણ સંવેદી ક્ષેત્ર કયા આયનો પ્રત્યે અત્યંત સંવેદી છે?

  • A
    $O_2, H^+$
  • B
    $CO_2, OH^-$
  • C
    $CO_2, H^+$
  • D
    $CO_2, O_2$

Explore More

Similar Questions

શ્વસન કેન્દ્રો ક્યાં આવેલા છે?

શ્વસન લયબદ્ધતા કેન્દ્ર અને શ્વાસ અનુચલન કેન્દ્રનું સ્થાન જણાવો.
શ્વસન લયબદ્ધતા કેન્દ્ર $\quad$ શ્વાસ અનુચલન કેન્દ્ર

મગજમાં આવેલા શ્વસનકેન્દ્રો શેના વડે ઉત્તેજીત થાય છે?

જ્યારે રુધિરમાં $CO_2$ નું સંકેન્દ્રણ વધે છે,ત્યારે શ્વસન પર શું અસર થાય છે?

શ્વાસોચ્છવાસનું નિયંત્રણ કોના દ્વારા થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo