પેશીઓમાંથી શ્વસન સપાટી સુધી $CO_2$ નું વહન કેવી રીતે થાય છે?

  • A
    રુધિરરસ અને રક્તકણ $(RBCs)$
  • B
    રુધિરરસ
  • C
    રક્તકણ $(RBCs)$
  • D
    રક્તકણ $(RBCs)$ અને શ્વેતકણ $(WBCs)$

Explore More

Similar Questions

બોહરની અસર (Bohr's effect) એટલે શું?

વિયોજન વક્ર (dissociation curve) કોની સાથે સંકળાયેલ છે?

$O_{2}$ ની સરખામણીમાં $CO_{2}$ નો મોટો ટકાવારી ભાગ દ્રાવ્ય સ્વરૂપમાં વહન પામે છે. આનું કારણ શું છે?

સામાન્ય દેહધાર્મિક પરિસ્થિતિમાં,દર $100 \,mL$ ઓક્સિજનયુક્ત રુધિર પેશીઓને આશરે ......... $mL \,O_2$ પહોંચાડે છે.

આપેલ પ્રક્રિયામાં $P$ અને $Q$ શું છે?
$CO _2+ H _2 O \underset{Q}{\stackrel{P}{\rightleftharpoons}} H _2 CO _3 \underset{Q}{\stackrel{P}{\rightleftharpoons}} HCO _3^{-}+ H ^{+}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo