નીચેના પૈકી કઈ રચનામાં વાલ્વનો અભાવ હોય છે?

  • A
    ધમનીઓ
  • B
    શિરા
  • C
    લસિકા વાહિનીઓ
  • D
    હૃદયના ખંડો

Explore More

Similar Questions

રુધિરનું દબાણ શેમાં વધારે હોય છે?

નીચેનામાંથી કોની રચના એક કોષની જાડાઈના સ્તરની બનેલી હોય છે?

વિધાન $X$: રુધિર વાહિનીઓ દ્વારા રુધિર શરીરમાં રહેલા કોષો સુધી વહન પામે છે.
વિધાન $Y$: રુધિરનું દબાણ ઊંચું અને નિયમિત હોય છે.

નીચેનામાંથી કોની દીવાલ સ્થિતિસ્થાપક (elastic) હોય છે?

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$P$. ટ્યુનિકા ઇન્ટિમા$I$. સરળ સ્નાયુ
$Q$. ટ્યુનિકા મીડિયા$II$. લાદીસમ અધિચ્છદ
$R$. ટ્યુનિકા એક્સટર્ના$III$. તંતુમય સંયોજક પેશી

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo