યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
યાદી-$I$યાદી-$II$
$A$. કાર્ડિયેક અરેસ્ટ$(I)$. હૃદય દ્વારા રુધિરનું અપૂરતું વહન
$B$. હૃદયની નિષ્ફળતા (Heart failure)$(II)$. હૃદ સ્નાયુઓને અચાનક નુકસાન
$C$. હાર્ટ એટેક$(III)$. તીવ્ર છાતીનો દુખાવો
$D$. એન્જાઈના$(IV)$. હૃદયના ધબકારા બંધ થવા

  • A
    $A-(I), B-(II), C-(III), D-(IV)$
  • B
    $A-(IV), B-(II), C-(I), D-(III)$
  • C
    $A-(IV), B-(I), C-(II), D-(III)$
  • D
    $A-(II), B-(III), C-(I), D-(IV)$

Explore More

Similar Questions

એડીમા (oedema) ના લક્ષણો શું છે?

હાયપોક્રોમિક અથવા મેક્રોસાઇટિક એનિમિયા શેના કારણે થાય છે?

ધમનીઓની અસ્તરમાં ચરબીયુક્ત પદાર્થોના જમા થવાની પ્રક્રિયાને . . . . . . કહેવામાં આવે છે.

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો.
કૉલમ-$I$કૉલમ-$II$
a. હાઈપરટેન્શન (અતિરુધિરદાબ)$1$. છાતીમાં દુખાવો
b. એથરોસ્ક્લેરોસિસ$2$. હૃદયમાંથી શરીરમાં રુધિરના વહન કરવાની ક્ષમતામાં ઘટાડો
c. એન્જાઈના$3$. મગજ અને કિડની જેવા અંગો પર અસર
d. હૃદયની નિષ્ફળતા (Heart failure)$4$. ધમનીઓમાં કોલેસ્ટ્રોલનું જમા થવું

નીચેનામાંથી કોઈપણ ચારનું ટૂંકમાં વર્ણન કરો:
$(a)$ એનિમિયા (પાંડુરોગ) $(b)$ એન્જાઈના પેક્ટોરિસ $(c)$ એથરોસ્ક્લેરોસિસ $(d)$ હાઈપરટેન્શન (ઉચ્ચ રક્તદાબ) $(e)$ હૃદય નિષ્ફળતા $(f)$ એરિથ્રોબ્લાસ્ટોસિસ ફીટાલિસ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo