નીચેનામાંથી કયા શરીરના સંરક્ષણ સાથે સંકળાયેલા છે?

  • A
    ન્યુટ્રોફિલ્સ
  • B
    લિમ્ફોસાઈટ્સ
  • C
    ભક્ષકકોષો (મેક્રોફેજ)
  • D
    ઉપરના તમામ

Explore More

Similar Questions

ઍન્ટિબૉડી ........ છે.

ઍન્ટિબૉડીના અણુને નીચેનામાંથી કઈ રીતે દર્શાવવામાં આવે છે?

એન્ટિબોડી એ શું છે?

વ્યાખ્યા આપો: સ્વપ્રતિકારકતા (Autoimmunity).

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: અસ્થિમજ્જા એ મુખ્ય લસિકા અંગ છે જ્યાં લસિકાકણો સહિતના તમામ રક્તકણો ઉત્પન્ન થાય છે.
વિધાન $II$: અસ્થિમજ્જા અને થાઇમસ બંને $T$-લસિકાકણોના વિકાસ અને પરિપક્વતા માટે સૂક્ષ્મ વાતાવરણ પૂરું પાડે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo