નીચેનામાંથી કયું રુધિર ગંઠાવાની પ્રક્રિયામાં મદદ કરતું નથી?

  • A
    હિપેરીન
  • B
    પ્રોથ્રોમ્બિન
  • C
    $Ca^{2+}$
  • D
    $O_2$ ના સંપર્કમાં આવવું

Explore More

Similar Questions

$RBC$ નો નાશ ક્યાં થાય છે?

જો એક પિતૃ $A$ રુધિરજૂથ ધરાવતા હોય અને બીજા $O$ રુધિરજૂથ ધરાવતા હોય,તો તેમના બાળકોમાં કયા રુધિરજૂથ હોવાની શક્યતા છે?

રુધિરમાં $RBCs$ નું એકબીજા સાથે ચોંટી જવું અને સિક્કાના ઢગલા જેવી રચના બનાવવી તેને શું કહેવાય છે?

નીચેનાને જોડો:
સ્તંભ-$I$ સ્તંભ-$II$ અને સ્તંભ-$III$
$X$. $RBC$ $R$. કોષકેન્દ્રનો અભાવ,$A$. $5-5.5$ મિલિયન
$Y$. મોનોસાઇટ્સ $P$. કોષકેન્દ્રયુક્ત,$C$. $6-8\%$
$Z$. ઇઓસિનોફિલ $Q$. કણિકામય શ્વેતકણ,$B$. $2-3\%$

આલ્બ્યુમિન,ગ્લોબ્યુલિન અને ફાઈબ્રિનોજન માટે શું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo