કાસ્થિ ક્યાં જોવા મળે છે?

  • A
    કરોડસ્તંભ અને ઉપાંગોના પાસપાસેના અસ્થિઓની વચ્ચે
  • B
    લાંબા અસ્થિની મધ્યમાં
  • C
    બંને
  • D
    એકપણ નહીં

Explore More

Similar Questions

નીચેનામાંથી શેમાં તંતુમુક્ત આધારક (matrix) આવેલ છે?

એરિઓલર સંયોજક પેશીની રચના અને કાર્યનું વર્ણન કરો.

નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$(i)$ શિથિલ સંયોજક પેશીમાં ફાઈબ્રોબ્લાસ્ટ્સ,મેક્રોફેજ અને માસ્ટ કોષો હોય છે.
$(ii)$ મેદપૂર્ણ પેશી એ ઘટ્ટ સંયોજક પેશીનો એક પ્રકાર છે જે મુખ્યત્વે ત્વચાની નીચે આવેલી હોય છે.
$(iii)$ કંડરા અને અસ્થિબંધન એ ઘટ્ટ સંયોજક પેશીના ઉદાહરણો છે.
$(iv)$ કાસ્થિ અને અસ્થિ એ વિશિષ્ટ સખત સંયોજક પેશીના પ્રકારો છે.

શરીરના વજનનો કેટલો ભાગ સંયોજક પેશી દ્વારા બનેલો હોય છે ($\%$ માં)?

હેવર્સિયન નલિકાઓ (Haversian canals) શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo