નીચેના પૈકી કયા સસ્તન કોષો જારક શ્વસન દ્વારા ગ્લુકોઝનું $CO_2$ માં ચયાપચય કરવા સક્ષમ નથી?

  • A
    રક્તકણો (લાલ રુધિરકોષો)
  • B
    શ્વેતકણો (સફેદ રુધિરકોષો)
  • C
    અરેખિત સ્નાયુકોષો
  • D
    યકૃતકોષો

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું પ્લાઝ્મા પ્રોટીન રુધિરના ગંઠાઈ જવાની પ્રક્રિયામાં સામેલ છે?

એન્ટિબોડી ....... છે.

$\text{સીરમ} = .........$

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ (કોષો)કોલમ-$II$ (પ્રમાણ)
$P$. ન્યુટ્રોફિલ્સ$I$. $0.5-1.0\%$
$Q$. ઈઓસીનોફિલ્સ$II$. $6-8\%$
$R$. બેઝોફિલ્સ$III$. $2-3\%$
$S$. મોનોસાઈટ્સ$IV$. $60-65\%$
$T$. લિમ્ફોસાઈટ્સ$V$. $20-25\%$

નીચેનામાંથી દરેકનું એક ટીપું ચાર અલગ-અલગ સ્લાઇડ પર મૂકવામાં આવે છે. કોનું ટીપું ગંઠાશે (coagulate) નહીં?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo