....... માં લિંગી ક્રોમેટીન (સેક્સ ક્રોમેટીન) જોવા મળે છે.

  • A
    ન્યુટ્રોફિલ્સના ઢોલના દંડા (drumstick) જેવા ઉપાંગોમાં
  • B
    બેઝોફિલ્સના ઢોલના દંડા જેવા ઉપાંગોમાં
  • C
    ઈયોસીનોફિલ્સના ઢોલના દંડા જેવા ઉપાંગોમાં
  • D
    લિમ્ફોસાઈટ્સના ઢોલના દંડા જેવા ઉપાંગોમાં

Explore More

Similar Questions

સાચો વિકલ્પ પસંદ કરો:
Column-$I$Column-$II$Column-$III$
$i$. મોનોસાઇટ$d$. મૂત્રપિંડ આકારનું કોષકેન્દ્ર$n$. ભક્ષક કોષ
$ii$. લિમ્ફોસાઇટ$a$. મોટું ગોળાકાર કોષકેન્દ્ર$o$. એન્ટિબોડીઝનું ઉત્પાદન
$iii$. બેસોફિલ$b$. વળેલું કોષકેન્દ્ર$m$. હિપેરિનનો સ્ત્રાવ
$iv$. ઇઓસિનોફિલ$c$. દ્વિ-ખંડીય કોષકેન્દ્ર$l$. એન્ટિહિસ્ટામાઇન ગુણધર્મ

દેડકા અને અન્ય પૃષ્ઠવંશીઓના રુધિરમાં ઓક્સિજન વાહક અથવા શ્વસન રંજકદ્રવ્ય કયું છે?

નીચેનામાંથી કયા $WBCs$ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે?

સસ્તન પ્રાણીઓમાં રુધિર ગંઠાઈ જવા માટે નીચેનામાંથી કોની જરૂર હોય છે?

એક સ્વસ્થ વ્યક્તિમાં,દર $100 \text{ mL}$ રુધિરમાં $........$ ગ્રામ હિમોગ્લોબિન હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo