$Pheretima$ (અળસિયા) ના $7$ મા અને $9$ મા ખંડમાં નીચેનામાંથી કઈ રચના જોવા મળે છે?

  • A
    કંઠનાલીય ઉત્સર્ગિકા
  • B
    પાર્શ્વ હૃદયો
  • C
    શુક્રસંગ્રહાશયો
  • D
    પાર્શ્વીય અન્નનાલીય હૃદયો

Explore More

Similar Questions

અળસિયાના મુખાગ્ર (prostomium) વિશે નીચેના વિધાનો આપેલા છે.
$(a)$ તે મુખ માટે આવરણ તરીકે કાર્ય કરે છે.
$(b)$ તે જમીનમાં તિરાડો ખોલવામાં મદદ કરે છે જેમાં તે સરકી શકે છે.
$(c)$ તે સંવેદનાત્મક રચનાઓ પૈકીની એક છે.
$(d)$ તે શરીરનો પ્રથમ ખંડ છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

અળસિયામાં ટાયફલોસોલ (typhlosole) શેની સાથે સંબંધિત છે?

રુધિરાભિસરણના સંદર્ભમાં,એવું કહી શકાય કે $Pheretima$ માં પૃષ્ઠ રુધિરવાહિની (dorsal vessel) એ:

અળસિયામાં ફલન ક્યાં થાય છે?

વિધાન : ટાયફલોસોલ આંતરડામાં શોષણ માટે અસરકારક સપાટીમાં વધારો કરે છે.
કારણ : આંતરડામાં જોવા મળતું ટાયફલોસોલ એ વંદાનું લાક્ષણિક લક્ષણ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo