વંદામાં કયો ભાગ અંતઃકંકાલ અને બાહ્યકંકાલ બંનેમાં સારી રીતે વિકસેલો હોય છે?

  • A
    શિર્ષ પ્રદેશ
  • B
    ઉરસ પ્રદેશ
  • C
    ઉદર પ્રદેશ
  • D
    બધા જ ભાગો

Explore More

Similar Questions

$A$. ઓમેટીડિયા (Ommatidia) $i$. દ્રષ્ટિ માટે
$B$. ટ્રોકેન્ટર (Trochanter) $ii$. મોટા અને મજબૂત ફીમર સાથે જોડાયેલ
$C$. કોક્સા (Coxa) $iii$. ઉરસ (Thorax) સાથે જોડાણ
$D$. સ્ક્લેરાઈટ્સ (Sclerites) $iv$. બાહ્ય કંકાલ બનાવવું

સ્તંભોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.

વંદા/કીટકની આંખનો મૂળભૂત એકમ કયો છે?

નીચે આપેલી આકૃતિ વંદાના મુખના ભાગો દર્શાવે છે. $A$ થી $D$ ને ઓળખો.

નર અને માદા વંદામાં ઉદર ................. ખંડોનું બનેલું હોય છે.

$Periplaneta$ $americana$ (વંદા) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo