વંદામાં જાતિય આકર્ષણ માટે નીચેનામાંથી શું મદદરૂપ થાય છે?

  • A
    એકડાયસન અંતઃસ્ત્રાવ
  • B
    ફેરોમોન્સ
  • C
    જુવેનાઈલ અંતઃસ્ત્રાવ
  • D
    પુચ્છ શૂળ (Anal cerci)

Explore More

Similar Questions

વિધાન $-A:$ $Periplaneta$ $americana$ (વંદો) નિશાચર,મિશ્રાહારી અને ઘરગથ્થુ જીવાત છે.
કારણ $-R:$ તે મૃતભક્ષી (scavenger) તરીકે વર્તે છે.

વંદાનું બર્હિકંકાલ શેનું બનેલું છે?

વંદાની આંખની વિશેષતાઓ જણાવો. સંધિપાદ (Arthropods) પ્રાણીઓમાં સંયુક્ત આંખની ચર્ચા કરો અને તેની રચનાત્મક લાક્ષણિકતાઓ જણાવો.

કયા વૈજ્ઞાનિકે $Periplaneta$ નામ આપ્યું હતું?

વંદામાં આંખની નીચે આવેલી તકતી જે મસ્તિષ્ક (ક્રેનિયમ) પરથી પસાર થાય છે,તેને ...... કહેવાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo