શુક્રકોષ વિભેદન (Spermiogenesis) કયા અંતઃસ્ત્રાવના નિયંત્રણ હેઠળ છે?

  • A
    $FSH$
  • B
    $LH$
  • C
    પ્રોજેસ્ટેરોન
  • D
    પેરાથાઇરોઇડ અંતઃસ્ત્રાવ

Explore More

Similar Questions

એક્રોસોમ એ કોનું રૂપાંતરિત સ્વરૂપ છે?

પુરુષોમાં નર જન્યુ અથવા શુક્રકોષ બનાવવા માટે વૃષણના પ્રજનન કોષોના પરિપક્વ થવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

$Spermiogenesis$ (શુક્રકાયાંતરણ) અને $Spermiation$ (શુક્રકોષ મુક્તિ) વચ્ચેનો તફાવત શું છે?

શુક્રકાયાંતરણ (spermiogenesis) પછી,શુક્રકોષનું શીર્ષ સર્ટિલી કોષોમાં ખૂંપેલું રહે છે,અને અંતે શુક્રઉત્પાદક નલિકાઓમાંથી મુક્ત થાય છે,આ પ્રક્રિયાને શું કહે છે $:-$

જનનકોષોના નિર્માણ (gametogenesis) દરમિયાન નીચેનામાંથી કયા કોષો દ્વિતીય (diploid) હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo