માદા પ્રજનનતંત્રનો કયો ભાગ/બંધારણ નરના શિશ્ન (Penis) ને સમાન (સમજાત) છે?

  • A
    ગ્રીવા
  • B
    યોનિમાર્ગ
  • C
    ગર્ભાશય
  • D
    ભગશિશ્નિકા

Explore More

Similar Questions

ગર્ભાશયના કયા સ્તર માટે તેના સંકોચન જવાબદાર છે?

અંડપિંડ વિશેના નીચેના વિધાનો ધ્યાનમાં લો અને સાચા વિધાનો પસંદ કરો.
$I -$ તે પ્રાથમિક માદા જાતીય અંગ છે જે અંડકોષ અને અંડપિંડીય અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે.
$II -$ અંડપિંડો ઉરસના ઉપરના ભાગે દરેક બાજુએ એક-એક ગોઠવાયેલ હોય છે.
$III -$ દરેક અંડપિંડ આશરે $4$ થી $6 \ cm$ લાંબુ હોય છે.
$IV -$ અંડપિંડો નિતંબની દિવાલ તેમજ ગર્ભાશય સાથે અસ્થિબંધ (ligaments) દ્વારા જોડાયેલા હોય છે.
$V -$ અંડપિંડ પાતળા અધિચ્છદીય આવરણ દ્વારા આવરિત હોય છે જે અંડપિંડીય આધારકને ઘેરે છે.
$VI -$ અંડપિંડીય આધારક બે વિસ્તારમાં વિભાજીત થાય છે: પરિઘવર્તી મજ્જક અને અંદરનું બાહ્યક.

નીચેના સ્તંભોને જોડો:
સ્તંભ-$I$ સ્તંભ-$II$
$(a)$ ગર્ભાશયનું અંતઃસ્તર (Endometrium) $(p)$ સૌથી બહારનું સ્તર
$(b)$ ગર્ભાશયનું મધ્યસ્તર (Myometrium) $(q)$ અંડપાત પછી અંડકોષના સંગ્રહમાં મદદ કરે છે
$(c)$ ફીમ્બ્રી (Fimbriae) $(r)$ ફલિત અંડકોષ અહીં સ્થાપિત થાય છે
$(d)$ ગર્ભાશયનું પરિસ્તર (Perimetrium) $(s)$ લીસના સ્નાયુઓનું જાડું સ્તર

ઇસ્થમસ (Isthmus) : અંડવાહિની (Fallopian tube) :: સ્તન ખંડ (Mammary lobe) :,

ગ્રાફિયન ફોલિકલ (Graafian follicle) ના આડછેદની આકૃતિમાં,વિવિધ ભાગોને મૂળાક્ષરો દ્વારા દર્શાવવામાં આવ્યા છે. તે જવાબ પસંદ કરો જેમાં આ મૂળાક્ષરો તેમના દ્વારા દર્શાવવામાં આવેલા ભાગો સાથે યોગ્ય રીતે જોડાયેલા હોય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo