સસ્તનમાં શુક્રપિંડનું સ્થાન ક્યાં હોય છે?

  • A
    ઉદર ગુહા
  • B
    ઉરસીય ગુહા
  • C
    ઉદર ગુહાની બહાર (વૃષણ કોથળી)
  • D
    પરિહૃદઆવરણ ગુહા

Explore More

Similar Questions

મનુષ્યમાં વૃષણ ઉદરીય ગુહાની બહાર એક કોથળીમાં સ્થિત હોય છે જેને વૃષણકોથળી (scrotum) કહે છે. તેનો હેતુ શું છે?

વૈજ્ઞાનિક કારણો આપો: શુક્રપિંડ ઉદરીય ગુહાની બહાર વૃષણકોથળીમાં આવેલા હોય છે.

જો કોઈ કારણસર,માનવ પ્રજનન તંત્રમાં $vasa$ $efferentia$ (શુક્રવાહિકાઓ) અવરોધાય,તો જનનકોષોનું વહન ક્યાંથી થશે નહીં?

નીચેના શબ્દો વચ્ચેનો તફાવત સમજાવો:
$(1)$ ટેસ્ટોસ્ટેરોન - પ્રોજેસ્ટેરોન
$(2)$ વાસા ઇફરન્સિયા (શુક્રવાહિકાઓ) - વાસ ડિફરન્સ (શુક્રવાહિની)

નીચેનામાંથી કઈ નર સસ્તન પ્રાણીઓમાં સહાયક પ્રજનન ગ્રંથિ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo