જો અધિવૃષણનલિકા (epididymis) ગેરહાજર હોય,તો શું થશે?

  • A
    શુક્રકોષનું આયુષ્ય ઘટશે.
  • B
    શુક્રકોષો ઝડપથી માર્ગ પસાર કરશે.
  • C
    ક્રિયાત્મક પરિપક્વતા ઝડપી બનશે.
  • D
    શુક્રકોષો ફલન માટે અસક્ષમ બનશે.

Explore More

Similar Questions

નીચે આપેલી આકૃતિમાં $A, B$ અને $C$ શોધો.

મનુષ્યમાં લેડિંગના કોષોનું સ્થાન જણાવો.

નીચેનામાંથી કયા સસ્તન પ્રાણીમાં વૃષણકોથળી (scrotal testes) જોવા મળે છે?

માનવ શુક્રપિંડનો ક્રિયાત્મક એકમ કયો છે?

વૃષણકોથળી (Scrotum) એ પાતળી ત્વચાની કોથળી છે જે...... ધરાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo