જો માનવ નરમાં $vas$ $deferens$ (શુક્રવાહિની) ને કાપવામાં આવે તો શું થાય?

  • A
    શુક્રકોષો કોષકેન્દ્ર વગર બનશે.
  • B
    શુક્રકોષજનન થશે નહીં.
  • C
    વીર્યમાં શુક્રકોષોનો અભાવ હશે.
  • D
    શુક્રકોષો પ્રચલનશીલ બનશે નહીં.

Explore More

Similar Questions

નર સહાયક ગ્રંથિઓમાં કોનો સમાવેશ થાય છે?

જો કોઈ કારણસર,માનવ પ્રજનન તંત્રમાં $vasa$ $efferentia$ (શુક્રવાહિકાઓ) અવરોધાય,તો જનનકોષોનું વહન ક્યાંથી થશે નહીં?

નીચેનામાંથી કયો ભાગ અંતઃશુક્રપિંડિય જનનવાહિની તંત્રનો ભાગ નથી?

સ્ખલન સમયે વીર્યનું ગંઠન (coagulation) શેના કારણે થાય છે?

$A$: પુરુષમાં વૃષણનું વૃષણકોથળીમાં ઉતરી ન આવવું તે વંધ્યત્વનું કારણ બને છે. $R$: શરીરનું ઊંચું આંતરિક તાપમાન શુક્રકોષોના વિકાસ માટે યોગ્ય નથી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo