$A$ અને $AB$ રુધિર જૂથ ધરાવતા પિતૃઓનાં બાળકોમાં કયા રુધિર જૂથો હોવાની શક્યતા છે?

  • A
    $O, A$
  • B
    $A, B, AB$
  • C
    $O, A, B$
  • D
    $O, A, B, AB$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સંકરણમાં સંતતિઓમાં સ્વરૂપ પ્રકારોની વિવિધતા સૌથી વધુ જોવા મળશે?

જો માતાનું રુધિરજૂથ $B$ અને પિતાનું $A$ હોય,તો તેમની સંતતિમાં કયા રુધિરજૂથ હોઈ શકે?

એક દંપતીને ચાર સંતાનો છે,જેના રુધિરજૂથ અનુક્રમે $A, AB, A$ અને $O$ છે,તો દંપતીના રુધિરજૂથના જનીનપ્રકાર કેવા હશે?

રુધિર જૂથ $A$ માટેનું જનીન પ્રકાર (genotype) શું હશે?

$ABO$ રુધિર જૂથ પદ્ધતિમાં શક્ય સ્વરૂપ પ્રકારો (phenotypes) ની સંખ્યા જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo