સૈદ્ધાંતિક રીતે,સ્વરૂપપ્રકાર (phenotype) ત્યારે જ અભિવ્યક્ત થાય છે જ્યારે ઉત્સેચક પ્રક્રિયક (substrate) નું નીપજમાં રૂપાંતર કરે છે. નીચેનામાંથી કઈ સ્થિતિ દરમિયાન સ્વરૂપપ્રકાર અસર પામે છે?

  • A
    જ્યારે રૂપાંતરિત એલીલ સામાન્ય ઉત્સેચક ઉત્પન્ન કરે છે.
  • B
    જ્યારે રૂપાંતરિત એલીલ અક્રિયાશીલ ઉત્સેચક ઉત્પન્ન કરે છે.
  • C
    જ્યારે અરૂપાંતરિત એલીલ ઉત્સેચક ઉત્પન્ન કરે છે.
  • D
    ઉપરના તમામ.

Explore More

Similar Questions

જાતિ-પ્રભાવિત લક્ષણો (Sex-influenced characters) શેના કારણે હોય છે?

તફાવત સ્પષ્ટ કરો: બહુજનીનિક વારસો અને બહુવિકલ્પી કારકો (Multiple Allelism).

આપેલા વિધાનોના આધારે નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
વિધાન-$I$: એલેલિક જનીનો પ્રજાતિની અંદર વ્યક્તિગત તફાવતો તરફ દોરી જાય છે.
વિધાન-$II$: ભારતમાં કેરીની લગભગ $1000$ જાતો જોવા મળે છે.

જનીનિક વિકૃતિઓ અને આનુવંશિકતાના ભાત વિશે સાચો વિકલ્પ પસંદ કરો.

નીચેના શબ્દોને ઉદાહરણ સાથે સમજાવો:
$(a)$ સહપ્રભાવિતા (Co-dominance)
$(b)$ અપૂર્ણ પ્રભાવિતા (Incomplete dominance)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo