બંને કારકો (alleles) માટેના જનીનો..... પર આવેલા હોય છે.

  • A
    સમાન રંગસૂત્રો (Homologous chromosomes)
  • B
    બે વિષમયુગ્મી રંગસૂત્રો
  • C
    બે બિન-સમાન રંગસૂત્રો
  • D
    ગમે તે બે રંગસૂત્રો

Explore More

Similar Questions

સજીવના જૈવિક લક્ષણને નિર્ધારિત કરતા વારસાગત પરિબળને શું કહેવામાં આવે છે?

મેન્ડલવાદ ત્યારે જ માન્ય છે,જ્યારે...

વિષમયુગ્મી જાંબલી પુષ્પનું સંકરણ પ્રચ્છન્ન સફેદ પુષ્પ સાથે કરવામાં આવે છે. તો સંતતિનું પ્રમાણ શું હશે?

વ્યાખ્યા/સમજૂતી આપો: કસોટી સંકરણ (Test cross).

પ્રચ્છન્ન પિતૃ અને $F_1$ સંકર વચ્ચેના સંકરણને શું કહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo