સિકલ સેલ એનીમિયામાં -

  • A
    વિકૃત હિમોગ્લોબિન અણુઓ ઓછી ઓક્સિજન તણાવની સ્થિતિમાં પોલીમરાઈઝેશન પામે છે,જેના પરિણામે $RBC$ નો આકાર બદલાય છે.
  • B
    હિમોગ્લોબિનની $\beta$-ગ્લોબિન શૃંખલામાં છઠ્ઠા સ્થાન પર ગ્લુટામિક એસિડનું વેલાઈન દ્વારા પ્રતિસ્થાપન થાય છે.
  • C
    વિકૃત હિમોગ્લોબિન અણુઓ વધુ ઓક્સિજન તણાવની સ્થિતિમાં પોલીમરાઈઝેશન પામે છે,જેના પરિણામે $RBC$ નો આકાર બદલાય છે.
  • D
    $\alpha$-ગ્લોબિન શૃંખલા રૂપાંતરિત થાય છે.

Explore More

Similar Questions

વર્ણાંધતા (Colour blindness) શેના કારણે થાય છે?

લાલ-લીલા રંગની અંધતા (colour blindness) શેના કારણે થાય છે?

ફિનાઈલકીટોન્યુરિયામાં:

નીચેનામાંથી કઈ ખામી ગ્લોબિન અણુઓના સંશ્લેષણમાં ગુણાત્મક ખામીને કારણે થાય છે, જે $O_2$ ના વહનને અસર કરે છે?

નીચેનામાંથી કયું જાતિ-સંલગ્ન (sex-linked) લક્ષણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo