વિષમયુગ્મી ઊંચી વનસ્પતિનું સંકરણ નીચી વનસ્પતિ સાથે કરવામાં આવ્યું. આ સંતતિમાં નીચી વનસ્પતિનું પ્રમાણ કેટલું હશે ($\%$ માં)?

  • A
    $50$
  • B
    $25$
  • C
    $75$
  • D
    $100$

Explore More

Similar Questions

$Rryy$ જનીન બંધારણ ધરાવતો છોડ કેટલા પ્રકારના જન્યુઓનું નિર્માણ કરે છે?

મેન્ડલના એક સંકરણના પ્રયોગનું જનીન પ્રકાર પ્રમાણ (genotypic ratio) શું છે?

એક સમયુગ્મી ઊંચા છોડનું વામન છોડ સાથે સંકરણ કરાવતા $F_2$ પેઢીમાં છોડનું પ્રમાણ શું મળશે?

લાલ અને સફેદ પુષ્પ ધરાવતી વનસ્પતિઓ વચ્ચેના સંકરણમાં,$F_2$ પેઢીમાં લાલ અને સફેદ પુષ્પ ધરાવતી વનસ્પતિઓનું પ્રમાણ $60:20$ હતું. જો વિષમયુગ્મી લાલ પુષ્પ ધરાવતી વનસ્પતિનું સ્વફલન કરવામાં આવે,તો સંતતિનું પ્રમાણ શું હશે?

Difficult
View Solution

$AABBCC$ જનીન પ્રકાર ધરાવતા સજીવ દ્વારા ઉત્પન્ન થતા જન્યુઓના સંભવિત પ્રકારોની સંખ્યા નક્કી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo