મેન્ડલે અવલોકન કર્યું કે બધી જ $F_1$ સંતતિ વનસ્પતિઓ:

  • A
    બે માંથી એક પિતૃ સાથે સામ્યતા ધરાવે છે.
  • B
    બે માંથી કોઈ પણ પિતૃ સાથે સામ્યતા ધરાવતી નથી.
  • C
    બંને પિતૃ સાથે સામ્યતા ધરાવે છે.
  • D
    $3:1$ નું પ્રમાણ દર્શાવે છે.

Explore More

Similar Questions

નીચેના શબ્દો માટે વ્યાખ્યા/સમજૂતી આપો:
$1.$ આનુવંશિકતા વિદ્યા (Genetics)
$2.$ વારસાગમન (Heredity)

મેન્ડેલવાદમાં,લિંકેજ (સહલગ્નતા) શા માટે જોવા મળ્યું ન હતું?

વિરોધાભાસી લક્ષણોની જોડી માટે કોડિંગ કરતા જનીનોને ........ તરીકે ઓળખવામાં આવે છે.

કારક (અલીલ) પ્રભાવી છે જો તે ............... માં અભિવ્યક્ત થાય છે.

મેન્ડલ દ્વારા પસંદ કરાયેલ $7$ વિરોધાભાસી લક્ષણોની જોડીઓમાંથી,કેટલા લક્ષણો પ્રભાવી અને કેટલા પ્રચ્છન્ન હતા?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo