$TTRr$ અને $ttrr$ વચ્ચેના સંકરણને લીધે પરિણમતી સંતતિમાં કેટલી ટકાવારી ઊંચી અને લાલ પુષ્પ ધરાવતી વનસ્પતિ હશે ($\%$ માં)? (ધારો કે $T$ ઊંચા માટે,$t$ નીચા માટે,$R$ લાલ માટે અને $r$ સફેદ માટે છે).

  • A
    $50$
  • B
    $75$
  • C
    $25$
  • D
    $100$

Explore More

Similar Questions

$AABB$ અને $aabb$ વચ્ચેના દ્વિસંકરણ પ્રયોગમાં,$F_2$ પેઢીમાં $AABB$,$AABb$,$AaBB$ અને $AaBb$ જનીન પ્રકાર ધરાવતી સંતતિ ઉત્પન્ન થાય છે. તેમનું સ્વરૂપ પ્રકારનું પ્રમાણ શું હશે?

$AaBbcc$ જનીન પ્રકાર (genotype) ધરાવતા સજીવ દ્વારા કેટલા પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થશે?

$AABB \times aabb$ જનીન પ્રકાર ધરાવતી સંતતિ વચ્ચે સંકરણ કરાવતા કેટલા પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થશે?

જ્યારે લીલી શિંગ ધરાવતી શુદ્ધ ઊંચા વટાણાની વનસ્પતિનું પીળી શિંગ ધરાવતી વામન વનસ્પતિ સાથે સંકરણ કરાવવામાં આવે, ત્યારે $16$ માંથી કુલ કેટલી $F_2$ સંતતિ ઊંચી હશે?

પીળા ગોળ $(YYRR)$ અને લીલા કરચલીવાળા $(yyrr)$ બીજ ધરાવતા શુદ્ધ સંવર્ધિત વટાણાના છોડ વચ્ચેના સંકરણમાં,$F_2$ પેઢીમાં $16$ સંતતિઓમાંથી પીળો રંગ ધરાવતા કુલ બીજ (છોડ) ની સંખ્યા શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo