મનુષ્યમાં આલ્બિનિઝમ (અવર્ણતા) પ્રછન્ન જનીન દ્વારા નિયંત્રિત થાય છે. જો એક દંપતીના $50\%$ બાળકોમાં આલ્બિનિઝમ જોવા મળે,તો તે માતા-પિતાના જનીન પ્રકાર (genotypes) વિશે શું સૂચવે છે?

  • A
    માતા-પિતા બંને આલ્બિનિઝમ માટે વિષમયુગ્મી છે.
  • B
    પિતા સમયુગ્મી સામાન્ય છે અને માતા વિષમયુગ્મી છે.
  • C
    પિતા આલ્બિનિઝમ માટે સમયુગ્મી પ્રછન્ન છે અને માતા વિષમયુગ્મી છે.
  • D
    બંને સમયુગ્મી છે.

Explore More

Similar Questions

સીકલ-સેલ એનિમિયા અને હન્ટિંગ્ટન્સ કોરિયા બંને શું છે?

નાના સમુદાયની વસ્તી વૃદ્ધિને અટકાવવામાં આનુવંશિક રોગો એક મહત્વપૂર્ણ પરિબળ બની શકે છે જો:

નીચેનામાંથી કઈ ખામી માદા કરતા નરમાં વધુ જોવા મળે છે?

નીચે આપેલ વંશાવળી ચાર્ટનો અભ્યાસ કરો.
તે શું દર્શાવે છે?

રંગઅંધતા પુરુષોમાં વધુ સામાન્ય છે કારણ કે તે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo