જનીનિક ક્લોન એટલે.....

  • A
    અલિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી વનસ્પતિ.
  • B
    લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી સંકર જાતિ.
  • C
    અલિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી સમયુગ્મી વનસ્પતિ.
  • D
    લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી વિષમયુગ્મી વનસ્પતિ.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

શું 'ક્લોન' શબ્દ વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી સંતતિ માટે લાગુ પડે છે? આ માટે બે કારણો આપો.

નીચેનામાંથી કયું બહુકોષીય ફૂગ,તંતુમય લીલ અને મોસના પ્રતંતુ (protonema) માટે સાચું છે?

આપેલી આકૃતિ ઓળખો:

અલિંગી પ્રજનનની કલિકાસર્જન (Budding) પદ્ધતિ શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo