સ્નેપડ્રેગનનાં લાલ અને સફેદ સમયુગ્મી પુષ્પો વચ્ચે સંકરણ કરાવતાં તેમની $F_1$ સંતતિમાં પુષ્પનો રંગ શું હશે?

  • A
    લાલ
  • B
    સફેદ
  • C
    લાલ અને સફેદ
  • D
    ગુલાબી

Explore More

Similar Questions

અપૂર્ણ પ્રભાવીતાનું સ્વરૂપ પ્રકાર પ્રમાણ $P$ છે.
અપૂર્ણ પ્રભાવીતાનું જનીન પ્રકાર પ્રમાણ $Q$ છે.
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$P \quad \quad Q$

કયા સંકરણમાં તમને સૌથી વધુ ગુલાબી ફૂલો મળશે?

અપૂર્ણ પ્રભાવિતા . . . . . . માં જોવા મળે છે.

સ્નેપડ્રેગન (Snapdragon) વનસ્પતિમાં એક સંકરણના પ્રયોગમાં $F_2$ પેઢીમાં કયું સ્વરૂપ પ્રકારનું પ્રમાણ (phenotypic ratio) પ્રાપ્ત થાય છે?

અપૂર્ણ પ્રભુતામાં,દરેક પિતૃ લક્ષણ $F_2$ પેઢીમાં . . . . . . % દ્વારા ફરીથી દેખાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo