પ્રભુતા (Dominance) એ એવી ઘટના છે જેમાં.......

  • A
    જનીનોની એક જોડ બીજા જનીનની અસરને સંપૂર્ણપણે દબાવી દે છે.
  • B
    જનીનોની એક જોડ સ્વતંત્ર રીતે લક્ષણોનું નિયંત્રણ કરે છે.
  • C
    જનીનોની એક જોડ સામૂહિક રીતે કોઈ ચોક્કસ લક્ષણનું નિયંત્રણ કરે છે.
  • D
    ઘણા જનીનો સામૂહિક રીતે કોઈ ચોક્કસ લક્ષણનું નિયંત્રણ કરે છે.

Explore More

Similar Questions

શુદ્ધ ઊંચા છોડનું સંકરણ શુદ્ધ નીચા છોડ સાથે કરવામાં આવે છે. $F_1$ પેઢીમાં બધા છોડ ઊંચા હતા. $F_1$ પેઢીના આ ઊંચા છોડનું સ્વ-ફલન કરાવતા ઊંચા અને નીચા છોડનું પ્રમાણ $3:1$ મળ્યું. આને શું કહેવાય છે?

$A$: પ્રભુતા એ જનીનનું સ્વાયત્ત લક્ષણ નથી.
$R$: તે જનીન ઉત્પાદન અને આ ઉત્પાદનમાંથી ચોક્કસ સ્વરૂપ પ્રકાર (phenotype) ના ઉત્પાદન પર આધાર રાખે છે.

મેન્ડલે તેમના પ્રયોગમાં કયા પ્રકારની પરાગનયન પદ્ધતિ અપનાવી હતી?

$Drosophila$ $melanogaster$ (ફળમાખી) માટે કયું વિધાન ખોટું છે?

ચોક્કસ લક્ષણ માટે બે સમાન કારકો (alleles) ધરાવતો સજીવ શું કહેવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo