રિપ્રેસિબલ ઓપેરોન (repressible operon) માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    બંધ $\xrightarrow{\text{Inducer}}$ ચાલુ
  • B
    અક્રિયાશીલ રિપ્રેસર + કો-રિપ્રેસર = ક્રિયાશીલ રિપ્રેસર
  • C
    ક્રિયાશીલ રિપ્રેસર + ઇન્ડયુસર = અક્રિયાશીલ રિપ્રેસર
  • D
    ચાલુ $\xrightarrow{\text{Inducer}}$ બંધ

Explore More

Similar Questions

ઓપેરોન (Operon) એટલે શું?

નિગ્રાહક (repressor) દ્વારા લેક $(lac)$ ઓપેરોનનું નિયમન કેવી રીતે થાય છે?

$lac$ ઓપેરોનના $Z$ જનીનમાં વિકૃતિ ધરાવતા $E. coli$ કોષો માત્ર લેક્ટોઝ ધરાવતા માધ્યમમાં ઉછરી શકતા નથી કારણ કે:

$E. coli$ માં $lac$ ઓપેરોન ક્યારે "સ્વિચ ઓન" (ચાલુ) થાય છે?

$lac$ ઓપેરોનમાં નીચેનામાંથી કયું પ્રેરક (inducer) તરીકે કાર્ય કરતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo