જાવા માનવની મસ્તિષ્ક ક્ષમતા (cranial capacity) કેટલી હતી ($cc$ માં)?

  • A
    $400$
  • B
    $650$
  • C
    $900$
  • D
    $1450$

Explore More

Similar Questions

નાશ પામેલ માનવ જે $1,00,000$ થી $50,000$ વર્ષો પૂર્વે યુરોપ,એશિયા અને આફ્રિકાના ભાગોમાં જોવા મળતા હતા,જેઓ ઠીંગણું કદ,જાડી ભ્રમરો,ઢળતું કપાળ,મજબૂત દાંત સાથે મોટા જડબા અને વાંકા વળેલ શરીરની સ્થિતિ ધરાવતા હતા,તે:

$Homo$ $erectus$ થી $Homo$ $sapiens$ ના ઉત્ક્રાંતિમાં નીચેનામાંથી કોણે મહત્વની ભૂમિકા ભજવી છે?

$1891$માં જાવામાંથી શોધાયેલ અશ્મિઓ કોના હતા?

આધુનિક માનવના ઉદભવ વિશે બે વિરોધી મંતવ્યો છે. એક મત મુજબ એશિયામાં રહેતા $Homo$ $erectus$ આધુનિક માનવના પૂર્વજો હતા. જોકે,$DNA$ ભિન્નતાના અભ્યાસે આધુનિક માનવનો ઉદભવ આફ્રિકામાં થયો હોવાનું સૂચવ્યું છે. $DNA$ ભિન્નતા પરનું કયા પ્રકારનું અવલોકન આ સૂચવી શકે?

પ્રારંભિક આફ્રિકન માનવની શોધ $1948$ માં લીકી દ્વારા કરવામાં આવી હતી. તે શું હતું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo