હોમો સેપિઅન્સમાં કયું લક્ષણ સામાન્ય રીતે જોવા મળે છે?

  • A
    સમુખ અંગૂઠા (Opposable thumbs)
  • B
    મોટા કેનાઈન (રાક્ષી) દાંત
  • C
    મસ્તિષ્ક ક્ષમતા $1450 \ cc$
  • D
    હડપચીનો અભાવ

Explore More

Similar Questions

આધુનિક માનવનું વૈજ્ઞાનિક નામ શું છે?

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: આધુનિક $Homo$ $sapiens$ (માનવ) નો ઉદભવ ઓસ્ટ્રેલિયામાં થયો હતો અને તેઓ ખંડોમાં સ્થળાંતરિત થયા હતા.
વિધાન $II$: $Homo$ $sapiens$ નો ઉદભવ આશરે $75000$ થી $10000$ વર્ષ પહેલાં થયો હતો.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

બ્લુમેનબેક (Blumenbach) ના પરંપરાગત વર્ગીકરણ મુજબ,માનવની કુલ કેટલી જાતિઓ માન્ય છે?

$W. C. Pei$ નો ફાળો શું હતો?

નીચેનામાંથી કોને વૈજ્ઞાનિક રીતે $Homo$ $erectus$ નામ આપવામાં આવ્યું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo