કયા પ્રકારનો પુરાવો સૂચવે છે કે મનુષ્યો અન્ય હોમિનોઇડ એપ્સ (વાનરો) કરતા ચિમ્પાન્ઝી સાથે વધુ ગાઢ સંબંધ ધરાવે છે?

  • A
    ફક્ત રંગસૂત્રીય બાહ્યાકાર વિદ્યાની સરખામણી
  • B
    અસ્થિના અશ્મિઓ અને કણાભસૂત્રીય $DNA$ ના પુરાવા
  • C
    દૈહિક રંગસૂત્રો,લિંગી રંગસૂત્રો અને કણાભસૂત્રોના $DNA$ ક્રમમાંથી મળતા પુરાવા
  • D
    ફક્ત લિંગી રંગસૂત્રોના $DNA$ માંથી મળતા પુરાવા

Explore More

Similar Questions

આધુનિક માનવ અને ચિમ્પાન્ઝીની બેન્ડિંગ પેટર્ન લગભગ સમાન છે. આ સૂચવે છે કે બંને:

સીલના ફ્લિપર્સ (Flippers) શેના રૂપાંતરિત અંગો છે?

કોણે એવું વિધાન આપ્યું હતું કે ભ્રૂણ ક્યારેય અન્ય પ્રાણીઓની પુખ્ત અવસ્થામાંથી પસાર થતું નથી?

નીચેનામાંથી કઈ જોડી સમમૂલક અંગોની સાચી જોડી છે?
$I.$ મનુષ્યના હાથ અને ચામાચીડિયાની પાંખો
$II.$ ચામાચીડિયાની પાંખો અને વંદાની પાંખો
$III.$ પક્ષીની પાંખો અને પતંગિયાની પાંખો
$IV.$ માછલીના મીનપક્ષ અને ઘોડાના અગ્ર ઉપાંગો
$V.$ મનુષ્યના અગ્રબાહુ અને ઘોડાના અગ્ર ઉપાંગો
સાચો વિકલ્પ પસંદ કરો.

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo