પ્રચ્છન્ન જનીન પ્રકારો (alleles) જનીન સેતુ (gene pool) માંથી ગુમાવાતા નથી. આને શું કહે છે?

  • A
    પ્રભાવીની ઉત્તરજીવિતા
  • B
    પ્રચ્છન્નની ઉત્તરજીવિતા
  • C
    હાર્ડી-વિનબર્ગનો સિદ્ધાંત
  • D
    ડાર્વિનનો જનીનિક વિકૃતિનો નિયમ

Explore More

Similar Questions

એક વસ્તીમાં $36 \%$ વ્યક્તિઓ પ્રચ્છન્ન લક્ષણ ધરાવે છે. આ વસ્તીમાં પ્રભાવી જનીન (dominant allele) ની આવૃત્તિ ...... છે.

હાર્ડી-વેઈનબર્ગ સિદ્ધાંત માટે સાચો વિકલ્પ પસંદ કરો.

તે નિયમનું નામ આપો જે જણાવે છે કે વસ્તીમાં એલીલિક આવૃત્તિઓનો સરવાળો અચળ રહે છે. આ મૂલ્યોને અસર કરતા પાંચ પરિબળો કયા છે?

જો એક વસ્તી હાર્ડી-વેઈનબર્ગ સમતુલામાં હોય અને $25\%$ સભ્યો પ્રચ્છન્ન લક્ષણ દર્શાવતા હોય,તો જનીન સેતુમાં પ્રચ્છન્નકારકની આવૃતિ શોધો.

હાર્ડી-વેઈનબર્ગના સિદ્ધાંત મુજબ,અન્ય ઉત્ક્રાંતિ પ્રભાવોની ગેરહાજરીમાં વસ્તીમાં જનીન અને જિનોટાઇપની આવૃત્તિઓ પેઢી દર પેઢી અચળ રહે છે. તે નીચે મુજબની કેટલીક ધારણાઓ કરે છે:
$i.$ યાદચ્છિક પ્રજનન (Random Mating)
$ii.$ લિંગી પ્રજનન
$iii.$ નોન-ઓવરલેપિંગ પેઢીઓ
$iv.$ પ્રાકૃતિક પસંદગીની ઘટના
$v.$ વસ્તીનું નાનું કદ
વસ્તી માટે હાર્ડી-વેઈનબર્ગ સંતુલન પ્રાપ્ત કરવા માટે કઈ બે ધારણાઓ યોગ્ય નથી તે ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo