વિકૃતિઓ જે એકલ બેઈઝ પ્રતિસ્થાપનને સમાવિષ્ટ કરે છે,તે ....... દ્વારા પ્રેરિત થાય છે.

  • A
    પારરક્ત કિરણો
  • B
    પારાશ્રાવ્ય કંપનો
  • C
    અલ્ટ્રાવાયોલેટ (જાંબલી) કિરણો
  • D
    $X$-કિરણો

Explore More

Similar Questions

મોટા ભાગના ઉત્પરિવર્તન (mutations) નીચેનામાંથી કોના પર સૌથી વધુ નુકસાનકારક અસરો ધરાવે છે?

વિકૃતિઓ (Mutations) ........ હોય છે.

કૉલમ જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$(1)$ ઘાતક વિકૃતિ (Lethal mutation) $(a)$ બાહ્ય પરિબળો દ્વારા થતી વિકૃતિ
$(2)$ સ્વયંભૂ વિકૃતિ (Spontaneous mutation) $(b)$ તે ચયાપચયની ખામીઓ છે
$(3)$ પ્રેરિત વિકૃતિ (Induced mutation) $(c)$ પરિણામે વિકૃત સજીવ મૃત્યુ પામે છે
$(4)$ જૈવરાસાયણિક વિકૃતિ (Biochemical mutation) $(d)$ પ્રકૃતિમાં થતી મોટાભાગની વિકૃતિઓ આ પ્રકારની હોય છે

મોટે ભાગે વિકૃતિઓ ....... હોય છે.

હ્યુગો-દ-વ્રિસે કઈ વનસ્પતિ પર કાર્ય કર્યું હતું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo