નીચેનામાંથી કયો સજીવ પ્રકાશસંશ્લેષણ દ્વારા $N_2$ સ્થાપન માટે શક્તિ મેળવે છે?

  • A
    એનાબીના
  • B
    એઝેટોબેક્ટર
  • C
    રાઈઝોબિયમ
  • D
    બેસીલસ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું આદિકોષકેન્દ્રીય (Prokaryotic) સજીવનું ઉદાહરણ છે?

મોનેરા સૃષ્ટિના સજીવો કયા પ્રકારનું પોષણ દર્શાવે છે?

વિધાન $A$ : કેટલાક જીવાણુઓ અજોડ સ્વરૂપલક્ષી લક્ષણો ધરાવે છે.
કારણ $R$ : ઘણા જીવાણુકોષોમાં જીનોમિક $DNA$ ઉપરાંત પ્લાસ્મિડ $DNA$ આવેલા હોય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

સ્પાયરોકીટ્સ (Spirochetes) આકારમાં ....... હોય છે.

$A$ : મોટાભાગના બેક્ટેરિયા સ્વયંપોષી (autotrophs) હોય છે.
$R$ : બેક્ટેરિયામાં રસાયણ-પરપોષી (chemoheterotrophic) પોષણનો અભાવ હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo