$Sesbania \text{ } rostrata$ ને લીલા પડવાશ તરીકે અન્ય જાતિઓ કરતાં વધુ પસંદ કરવામાં આવે છે, કારણ કે...

  • A
    તે ઝડપી વૃદ્ધિ પામે છે.
  • B
    તે સુવિકસીત મૂળતંત્ર ધરાવે છે.
  • C
    તે પર્ણગંડિકાઓ ધરાવે છે.
  • D
    તે મૂળ અને પ્રકાંડ એમ બંનેમાં મૂળગંડિકાઓ ધરાવે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું/કયા ડાયઝોટ્રોફ્સ (diazotrophs) છે?

મોલિબ્લેડેનમનું કાર્ય શું છે?

મૂળ ગંડિકાઓમાં નાઈટ્રોજનેઝ ઉત્સેચકને ઓક્સિજનની આડઅસરથી ............. દ્વારા સુરક્ષિત કરવામાં આવે છે.

ખોટી જોડી(ઓ) પસંદ કરો:
$(I)$ મુક્તજીવી નાઈટ્રોજન સ્થાપક જારક સૂક્ષ્મજીવો - Beijerinckia
$(II)$ Rhodospirillum - જારક સૂક્ષ્મજીવો
$(III)$ Bacillus - મુક્તજીવી
$(IV)$ સાયનોબેક્ટેરિયા - Anabaena અને Azotobacter

નીચેનામાંથી કયું તત્વ જૈવિક નાઈટ્રોજન સ્થાપનમાં મહત્વની ભૂમિકા ભજવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo