પ્રોઈન્સ્યુલીનનું પુખ્ત ઈન્સ્યુલીનમાં રૂપાંતર થવાની પ્રક્રિયા દરમિયાન નીચેનામાંથી કયું પગલું જોવા મળે છે?

  • A
    પ્રોઈન્સ્યુલીનમાં $C$-પેપ્ટાઈડ ઉમેરવામાં આવે છે.
  • B
    પ્રોઈન્સ્યુલીનમાંથી $C$-પેપ્ટાઈડ દૂર કરવામાં આવે છે.
  • C
    પ્રોઈન્સ્યુલીનમાં $B$-પેપ્ટાઈડ ઉમેરવામાં આવે છે.
  • D
    પ્રોઈન્સ્યુલીનમાંથી $B$-પેપ્ટાઈડ દૂર કરવામાં આવે છે.

Explore More

Similar Questions

વિવિધ રોગોની સારવાર માટે જનીન થેરાપી (Gene therapy) કેવી રીતે ઉપયોગી છે?

$SCID$ માટે જનીન થેરાપીમાં નીચેનામાંથી કોનો વાહક (vector) તરીકે ઉપયોગ થાય છે?

કેટલાક બાળકોમાં ઉણપને કયા પ્રત્યારોપણ દ્વારા મટાડી શકાય છે?

યુનાઈટેડ નેશન્સ ઓર્ગેનાઈઝેશન $(UNO)$ દ્વારા સ્થાપિત ઈન્ટરનેશનલ સેન્ટર ફોર જેનેટિક એન્જિનિયરિંગ એન્ડ બાયોટેકનોલોજી $(ICGEB)$ ક્યાં આવેલું છે?

યીસ્ટમાંથી શું બનાવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo