પારજનીનિક (Transgenic) વનસ્પતિ એટલે શું?

  • A
    ખેતરમાં સંકરણ બાદ કૃત્રિમ માધ્યમમાં ઉછેરવામાં આવેલી વનસ્પતિ.
  • B
    કૃત્રિમ માધ્યમમાં દૈહિક ભ્રુણમાંથી બનાવેલી વનસ્પતિ.
  • C
    કોષમાં વિદેશી $DNA$ દાખલ કરીને તે કોષમાંથી પુનઃસર્જિત થયેલી વનસ્પતિ.
  • D
    કૃત્રિમ માધ્યમમાં પ્રોટોપ્લાસ્ટના જોડાણથી નિર્માણ પામેલી વનસ્પતિ.

Explore More

Similar Questions

$Bacillus$ $thuringiensis$ પ્રોટીન સ્ફટિકો બનાવે છે જે શું ધરાવે છે?

વિધાન : $Bt$ જનીન દાખલ કરીને કીટ-પ્રતિકારક ટ્રાન્સજેનિક કપાસ ઉત્પન્ન કરવામાં આવ્યું છે.
કારણ : $Bt$ જનીન એક બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે.

$Bt$ વિષ (ટોક્સિન) વિશે શું સાચું છે?

$1970$ માં યુએસએ $(USA)$ માં $50\%$ મકાઈના છોડનો નાશ કયા ફૂગના ચેપને કારણે થયો હતો?

યજમાન કોષમાં $DNA$ દાખલ કરીને સૂત્રકૃમિ પ્રતિરોધક બનાવવા માટે .......... ઉત્પન્ન કરવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo