રીસ્ટ્રીકશન એન્ડોન્યુક્લિએઝ એ ઉત્સેચકો છે જે:

  • A
    $DNA$ અણુઓને ગમે ત્યાંથી કાપે છે.
  • B
    $DNA$ અણુઓને ચોક્કસ સ્થાનેથી કાપે છે.
  • C
    કોષકેન્દ્રની અંદર $DNA$ ના સંશ્લેષણને અટકાવે છે.
  • D
    $DNA$ ના સંશ્લેષણ માટે વપરાય છે.

Explore More

Similar Questions

જનીનિક ઈજનેરીમાં એન્ટીબાયોટીકનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે?

પસંદગીમાન ચિહ્નક (selectable marker) નો ઉપયોગ શેના માટે થાય છે?

$rDNA$ ટેકનોલોજીમાં 'Vehicle $DNA$' એ . . . . . . ને આપવામાં આવેલું સામાન્ય નામ છે.

$A$ - ક્લોનિંગ વેક્ટર્સ યજમાન કોષોમાં ઇચ્છિત $DNA$ સ્થાનાંતરિત કરવા માટે ઉપયોગી છે.
$R$ - એગ્રોબેક્ટેરિયમ ટ્યુમેફેસિયન્સ $(Agrobacterium \text{ } tumefaciens)$ એ અનેક દ્વિદળી વનસ્પતિઓનો રોગકારક છે.

$...A...$ એ એવા $DNA$ અણુઓ છે જે વિદેશી $...B...$ ખંડને યજમાન કોષમાં લઈ જઈ શકે છે. અહીં $A$ અને $B$ શું સૂચવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo