નીચેનામાંથી કયા પ્રકારના નિવસનતંત્રમાં વાર્ષિક ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા (Net Primary Productivity) સૌથી વધુ હોય છે?

  • A
    સમશીતોષ્ણ ખરાઉ જંગલ
  • B
    વરસાદી ઉષ્ણકટિબંધીય જંગલ
  • C
    ઉષ્ણકટિબંધીય પાનખર જંગલ
  • D
    સમશીતોષ્ણ સદાહરિત જંગલ

Explore More

Similar Questions

ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા (Net Primary Productivity) માટે કેટલી ઉર્જા ગ્રહણ થાય છે?

ઘાસના નિવસનતંત્રમાં કઈ ઉત્પાદકતા $(g/m^2/yr)$ સૌથી વધુ હોય છે?

દ્વિતીયક ઉત્પાદકતા એટલે શું?

તફાવત સ્પષ્ટ કરો:
$(a)$ કચરો (Litter) અને મૃતદ્રવ્ય (Detritus)
$(b)$ પ્રાથમિક અને દ્વિતીયક ઉત્પાદકતા

વૈશ્વિક સ્તરે મહત્તમ ઉત્પાદકતા કોના દ્વારા દર્શાવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo