નીચેનામાંથી કયું જળ પ્રદૂષણનું જૈવસૂચક (bioindicator) નથી?

  • A
    સીવેજ ફૂગ
  • B
    કાદવ કૃમિ (Sludge worm)
  • C
    રૂધિર કૃમિ (Blood worm)
  • D
    સ્ટોન ફ્લાઈસ (Stoneflies)

Explore More

Similar Questions

કૉલમ જોડો :
કૉલમ - $I$કૉલમ - $II$
$(1)$ નાઈટ્રસ ઓક્સાઈડ$(a)$ કારના ધુમાડામાંથી નીકળતું ગૌણ પ્રદૂષક.
$(2)$ ક્લોરોફ્લોરોકાર્બન$(b)$ અશ્મિભૂત બળતણ,લાકડા વગેરેનું દહન.
$(3)$ મિથેન$(c)$ વિનાઈટ્રીકરણ (Denitrification)
$(4)$ ઓઝોન$(d)$ રેફ્રિજરેટર,એરોસોલ,સ્પ્રે
$(5)$ કાર્બન ડાયોક્સાઈડ$(e)$ ઢોર,ડાંગરના ખેતરો,શૌચાલયો

ઇકોલોજીકલ બેકલેશ (અથવા ઇકોલોજીકલ બૂમરેંગ) એટલે શું?

$CNG$ માં ફેરબદલી કરવામાં મુખ્ય મુશ્કેલી કઈ છે?

નીચેનાને તેમના $BOD$ મૂલ્યોના ચડતા ક્રમમાં ગોઠવો: સુએઝ $(S)$,ડિસ્ટિલરી ઇફલ્યુઅન્ટ $(DE)$,પેપર મિલ ઇફલ્યુઅન્ટ $(PE)$,અને સુગર મિલ ઇફલ્યુઅન્ટ $(SE)$.

ઘરગથ્થુ ગંદા પાણીમાં નાઈટ્રોજન અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો હોય છે જે પ્લેન્કટોનિક (મુક્ત રીતે તરતા) શેવાળની અતિશય વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે,જે નીચેનામાંથી કઈ ઘટનાને વેગ આપી શકે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo