ઘરગથ્થું સીવેજ (ગંદા પાણી) માં રહેલા કલિલમય પદાર્થોને ઓળખો.

  • A
    રેતી,કાંપ અને ચીકણી માટી
  • B
    મળયુક્ત પદાર્થો,બેક્ટેરિયા,કપડાં અને કાગળના રેસાઓ
  • C
    નાઈટ્રેટ,એમોનિયા અને ફોસ્ફેટ
  • D
    દ્રાવ્ય ક્ષારો

Explore More

Similar Questions

કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ $(CNG)$ મુખ્યત્વે શેનો બનેલો છે?

જૈવિક વિશાલન (biomagnification) માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

જો પાણીમાં સૂક્ષ્મજીવો દ્વારા $O_2$ નો વપરાશ વધુ થતો હોય,તો તે શું દર્શાવે છે?

ખેતીવાડીમાં પાણીનો યોગ્ય નિકાલ ન થતા નીચેનામાંથી શું થાય છે?
$I-$ જમીન જળપ્લાવિત (waterlogged) થાય છે.
$II -$ જમીનની સપાટી પાણીમાં રહેલા ક્ષારોને ઉપર ખેંચે છે.
$III -$ ક્ષારો જમીનની સપાટી પર પાતળા પડ તરીકે જમા થાય છે.
$IV -$ ક્ષારો છોડના મૂળની આસપાસ જમા થવા લાગે છે.
$V -$ ક્ષારોની વધતી જતી માત્રા પાકોની વૃદ્ધિ માટે અનુકૂળ બને છે.
$VI -$ તે કૃષિ માટે અત્યંત ફાયદાકારક છે.
- ઉપરનામાંથી કયાં વિધાનો સાચાં છે?

નીચેનામાંથી કયા બિન-આયનીકરણ વિકિરણો $DNA$ ને નુકસાન પહોંચાડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo