સમસૂત્રીભાજનમાં,રંગસૂત્રબિંદુ (centromere) નું વિભાજન અને અર્ધરંગસૂત્રો (chromatids) નું અલગ થવું કઈ અવસ્થા દરમિયાન થાય છે?

  • A
    પૂર્વાવસ્થા
  • B
    ભાજનોત્તરાવસ્થા
  • C
    આંતરાવસ્થા
  • D
    અંત્યાવસ્થા

Explore More

Similar Questions

કઈ અવસ્થાના અંતે કોષકેન્દ્રપટલ અને કોષકેન્દ્રિકા અદ્રશ્ય થઈ જાય છે?

આપેલ આકૃતિ કઈ અવસ્થા સૂચવે છે?

આ વિધાન પર ટિપ્પણી કરો: $Telophase$ (અંત્યાવસ્થા) એ $Prophase$ (પૂર્વાવસ્થા) થી ઉલટી પ્રક્રિયા છે.

સાયકલિન (Cyclin) નીચેનામાંથી કોની સાથે સંકળાયેલું છે?

સેન્ટ્રોમિયર (રંગસૂત્રબિંદુ) કોની સાથે સંબંધિત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo