ભાજનોત્તરાવસ્થામાં મધ્યકેન્દ્રીય (metacentric) રંગસૂત્રો ....... દેખાય છે.

  • A
    $i$-આકારના
  • B
    $J$-આકારના
  • C
    $V$-આકારના
  • D
    $L$-આકારના

Explore More

Similar Questions

સમભાજન ($M$ તબક્કા) દરમિયાન નીચેનામાંથી કઈ રચનાઓ અદ્રશ્ય થઈ જાય છે?

એક વિદ્યાર્થીને $Mitosis$ (સમભાજન) ની કાયમી સ્લાઇડ ઓળખવા માટે કહેવામાં આવ્યું. તેણે નીચે મુજબના અવલોકનો કર્યા:
$(i)$ $Centromere$ (સેન્ટ્રોમિયર) નું વિભાજન અને બાળ $Chromatids$ (અર્ધગુણસૂત્રો) નું નિર્માણ.
(ii) $Chromatids$ વિરુદ્ધ ધ્રુવો તરફ સ્થળાંતર કરી રહ્યા છે.
આ તબક્કો કયો હશે?

તારાકેન્દ્રની ફરતે ત્રાક તંતુઓનું નિર્માણ નીચે પૈકી કયા તબક્કામાં થાય છે?

સમભાજન (mitosis) ના કયા તબક્કા દરમિયાન સ્પિન્ડલ ઉપકરણ (spindle apparatus) રચાય છે?

$M$ અવસ્થા .......... થી શરૂ થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo