અર્ધીકરણની કઈ અવસ્થામાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે?

  • A
    ભાજનોત્તરાવસ્થા-$I$
  • B
    ભાજનોત્તરાવસ્થા-$II$
  • C
    અંત્યાવસ્થા-$I$
  • D
    અંત્યાવસ્થા-$II$

Explore More

Similar Questions

જ્યારે રંગસૂત્રો પર સિનેપ્સિસ (synapsis) પૂર્ણ થાય છે,ત્યારે કોષો પ્રોફેઝ $I$ ના એવા તબક્કામાં પ્રવેશ કરે છે જ્યાં સમજાત રંગસૂત્રો વચ્ચે આનુવંશિક દ્રવ્યની આપ-લે થાય છે. આ તબક્કાને શું કહેવામાં આવે છે?

કોષકેન્દ્ર વિભાજનની જે ઘટના દરમિયાન રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય છે તેને શું કહેવાય?

$Meiosis-I$ (અર્ધીકરણ-$I$) દરમિયાન,કયા તબક્કે સાયનેપ્સિસ (synapsis) થાય છે?

અર્ધીકરણની કઈ અવસ્થામાં રિકોમ્બીનેઝ ઉત્સેચક ભાગ ભજવે છે?

પૂર્વાવસ્થા-$I$ ના કયા તબક્કામાં રંગસૂત્રોનું સંકોચન થાય છે અને તે પાતળા તંતુઓ જેવા દેખાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo