કોષવિભાજનની કઈ અવસ્થામાં રંગસૂત્રોને સૌથી સરળતાથી ગણી શકાય છે?

  • A
    પૂર્વાવસ્થા
  • B
    ભાજનાવસ્થા
  • C
    અંત્યાવસ્થા
  • D
    અંતરાવસ્થા

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં રંગસૂત્રો કેવા જોવા મળે છે?

કઈ અવસ્થામાં તારાકેન્દ્ર કોષના વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરે છે?

નીચેની ઘટનાઓના આધારે સાચો વિકલ્પ પસંદ કરો:
$(I)$ રંગસૂત્રો વિરુદ્ધ ધ્રુવો પર એકઠા થાય છે.
$(II)$ રંગસૂત્રોના સમૂહની આસપાસ કોષકેન્દ્રપટલનું નિર્માણ થાય છે.
$(III)$ ગોલ્ગી પ્રસાધન અને $ER$ ફરીથી બને છે.

સાચી જોડ શોધો.

પૂર્વાવસ્થાના અંતે રંગસૂત્રોની સ્થિતિ કેવી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo