કઈ અવસ્થામાં $DNA$ નું સ્વયંજનન (replication) થાય છે?

  • A
    ભાજનાવસ્થા (Metaphase)
  • B
    ભાજનોત્તરાવસ્થા (Anaphase)
  • C
    અંતરાવસ્થા (Interphase)
  • D
    પૂર્વાવસ્થા (Prophase)

Explore More

Similar Questions

કોષચક્રનો મુખ્ય ચેકપોઈન્ટ કયો છે?

સાયકલિન ડિપેન્ડન્ટ કાઈનેઝ ($CDK$s) નું મુખ્ય કાર્ય શું છે?

આપેલ આકૃતિ કોષચક્રમાં થતી ઘટનાઓ દર્શાવે છે. $A, B, C$ અને $D$ ને ઓળખો અને સાચો વિકલ્પ પસંદ કરો.

ક્રોમેટિન તંતુઓનું સ્વયંજનન,જનીન દ્રવ્ય-$4C$,હિસ્ટોન પ્રોટીન સંશ્લેષણ,પટલમય અંગિકાઓનું સ્વયંજનન,$DNA$ પ્રતિકૃતિ,સેન્ટ્રિઓલનું સ્વયંજનન. ઉપરની લાક્ષણિકતાઓમાંથી કેટલી લાક્ષણિકતાઓ કોષચક્રના સંશ્લેષણ $(S)$ તબક્કા સાથે સંકળાયેલી છે?

નીચેનામાંથી કઈ અવસ્થામાં રંગસૂત્રો સૌથી ઓછા કુંતલીય (least condensed) હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo