રંગસૂત્રનું બંધારણ કોષવિભાજનની કઈ અવસ્થા દરમિયાન સૌથી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે?

  • A
    પૂર્વાવસ્થા
  • B
    ભાજનાવસ્થા
  • C
    અંતરાવસ્થા
  • D
    ભાજનોત્તરાવસ્થા

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ રચના ઉચ્ચ કક્ષાની વનસ્પતિના સમભાજન પામતા કોષમાં સામાન્ય રીતે જોવા મળતી નથી?

કોષ,કોષચક્રના કુલ સમયગાળાના $......\%$ થી ઓછો સમય $M$ તબક્કામાં પસાર કરે છે.

સમભાજનમાં ભાજનોત્તરાવસ્થા (Anaphase) ભાજનાવસ્થા (Metaphase) થી કઈ રીતે અલગ પડે છે?

$Telophase$ (અંત્યાવસ્થા) માટે સાચા વાક્યો પસંદ કરો.
$1.$ રંગસૂત્રો વિષુવવૃત્તીય તલ પર ગોઠવાય છે.
$2.$ કોષકેન્દ્ર પટલનું નિર્માણ થાય છે.
$3.$ આ તબક્કાના અંતે,કોષકેન્દ્ર પટલ,ગોલ્ગી પ્રસાધન અને અંતઃકોષરસજાળ પુનઃનિર્માણ પામે છે.
$4.$ રંગસૂત્રોનું સંકોચન પૂર્ણ થાય છે.
$5.$ આ તબક્કો રંગસૂત્રોના તેમના ઊભા સંકોચન મુજબ શરૂ થાય છે.

તર્કુ તંતુઓ મુખ્યત્વે કયા પ્રોટીનના બનેલા હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo