અધોમુખી (Anatropous) અંડકમાં બીજછિદ્ર (micropyle) ની દિશા કઈ હોય છે?

  • A
    ઉપરની તરફ
  • B
    નીચેની તરફ
  • C
    જમણી
  • D
    ડાબી

Explore More

Similar Questions

એકવિધ (haplontic) જીવનચક્રમાં,ઉત્પન્ન થયેલા ચાર એકકીય કોષકેન્દ્રોમાંથી કેટલા કોષકેન્દ્રો નાશ પામે છે?

મહાબીજાણુધાની જરાયુ સાથે કઈ રચના દ્વારા જોડાયેલી હોય છે?

જો $100$ મહાબીજાણુ માતૃકોષો $(MMC)$ અર્ધીકરણ પામે,તો કેટલા મહાબીજાણુઓનું નિર્માણ થાય $(a)$,કેટલા અવનત પામે $(b)$,અને કેટલા સક્રિય રહે $(c)$?

આવૃત બીજધારી વનસ્પતિઓમાં મહાબીજાણુધાની સામાન્ય રીતે . . . . . . હોય છે.

$Capsella$ માં ભ્રૂણપૂટ તેનું પોષણ શેમાંથી મેળવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo